Thursday 2 February 2012

What is Bluetooth 3.0 + HS ?

            Bluetooth શબ્દથી આજ કાલ કોઈ જ અજાણ નહિ હોય.Bluetooth નો ઉપયોગ આપણે કોઈ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમા અથવા મોબાઈલમાંથી Computerમાં Data Transfer  કરવા માટે કરતા જ હોઈએ છીએ.Bluetooth 3.0 એ તેનું latest  Version  છે.

        Bluetooth 3.0 નું અગત્યનું પરિબળ તેની ઝડપ છે. તે Bluetooth ના આગળ ના Versions  કરતા 160 ગણી ઝડપથી Data Transfer કરી શકે છે. 
  • Speed  :- Bluetooth 3.0 તેના નજીક ના વિસ્તારમાં 480 Megabits (60 Megabytes) per second ની ગતિથી Data  Transfer  કરી શકે છે.10 Meter માં 100 Megabits  (12.5 Megabytes)  per second થી તે કામ કરી શકે છે.
  • High Bandwidth Interface :-  Bluetooth 3.0 એ 6-9 GHz Range માં કામ કરે છે જયારે જૂના બધા version 2.4 GHz Range માં કામ કરે છે જેથી ૩.0 જૂના Wireless Networks વાળામાં હસ્તક્ષેપ કરતુ નથી.
  • Backward Compatibility :- Bluetooth 3.0 નું બીજું અગત્યનું પરિબળ એ છે કે તે જૂના Bluetooth  વાળા Device  જોડે પણ કામ કરી શકે છે.એટલે કે 2.1 વાળા Device  3.0 જોડે આપ-લે કરી શકે છે. 

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment