Saturday 4 February 2012

What is GPS ?



GPS એટલે Global Positioning System.

GPS United States Of Defence દ્વારા વિકસાવામાં આવ્યું છે. તે Satellitesનો ઉપયોગ કરીને GPS  Receiver  પર ચોક્કસ Microwave  Signals મોકલે છે જેની મદદથી Device  ની અત્યારની જગ્યા , સમય અને ગતિની માહિતી મળે છે.  

GPSનો ઉપયોગ નાગરીકો સંશોધક પદ્ધતિ તરીકે કરે છે.જમીન પરના GPS receivers ઓછામાં ઓછા ત્રણ Satellites ની મદદથી બીજા GPS  Device  ની સ્થિતિ મોકલે છે કે જે 10 થી 100 meters ની વચ્ચે હોય. 

GPS  Device કે જે મહંદ અંશે મોબાઈલ ફોન હોય છે તેમાં એવા Sofwares  હોય છે કે જેની મદદથી બીજા GPS  Devide ની ગતિ અને જગ્યાની માહિતી લઇ શકાય છે.

મોબાઈલ માટેના GPS Applications ની યાદી :- 

Google Maps Navigation          AccuTracking
Mologogo                                     Mapquest
Sygic                                              Wisepilot
Skobbler                                       GPS Essentials 

Device માં GPS ON  કરતા તે પોતાની સ્થિતિ નક્કી કરી દે છે. GPS  Device Lock  થયું એવું કેહવાય.

GPS  Device ત્રણ પ્રકારે Lock થાય.

1) Hot Start :- 
                       તમે જો એ જ Area માં હોવ જ્યાં તમે last time  GPS  Off  કર્યું હોય તો તમારું GPS ઝડપ થી Lock  થઇ જશે કારણકે  GPS  એ તમારી છેલ્લી location  યાદ રાખે છે. જેને તે અનુસરીને નવી  GPS  Position નક્કી કરે છે. 

2) Warm Start :-
                         આ Start માં GPS  Device  તમારી last  location  યાદ રાખે છે પણ એ Satellite યાદ  નહિ રાખી શકતું જેથી તે Reset  થઇ ને નવી GPS  Position ની ગણતરી કરે છે.

3) Cold Start :-
                            આ Start માં GPS Device  પાસે તમારી કોઈ જ માહિતી hoti નથી.તે નવેસર થી જ બધી ગણતરી કરીને તમારું નવું જ GPS  Location  સેટ કરશે. સ્વાભાવિક રીતે આ Start  માં સૌથી વધારે વાર લાગશે.

Assisted GPS  એ GPS  Lock  ની Speed  વધારવામાં ઉપયોગી છે. GPS Signal  જયારે Weak હોય ત્યારે આ A-GPS  તેને GPS Lock  કરવામાં મદદરૂપ થાય છે.
Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment