Wednesday 1 February 2012

What is SNS Integration ?

socially_mobile

SNS એટલે Social Network Service

Social Network Service અથવા Social Networking Service એટલે કે SNS  એવા લોકોને Social  Network  નો માધ્યમ પૂરો પડે છે જે લોકો Social  Networking  Site  પર Active  રેહતા હોય.

Social  Networking  Site  પર લોકો પોતાના વિચાર , Photos અને  Videos Upload  કરતા હોય છે. આ બધું કરવા માટે Internet  Connection  આવશ્યક છે જે e-mail  કે instant  messaging  વડે કરી શકાય છે.

SNS  Integration  વડે તમે મોબાઈલ દ્વારા હંમેશા Social  Networking  Site  જોડે connected  રહી શકો છો.
આજ-કાલ મહદ-અંશે બધા જ મોબાઈલ SNS Integration  જોડે આવે છે.


Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment