Tuesday 10 April 2012

What is Dual-SIM Stand by and Dual-SIM Active ?



Dual  SIM  એટલે એ મોબાઈલ કે જેમાં બે SIM Card ચાલી શકે.

તેના બે પ્રકાર છે.

1 ) Dual-SIM Standby (DSS)

                        આ પ્રકારમાં બંને SIM  Card  તો ચાલુ રહે છે પરંતુ એક SIM  પર જો Call  ચાલુ હોય તો બીજો Unreachable બતાવે. આવા મોબાઈલ માં એક જ  transreceiver હોય છે.

2) Dual-SIM Active (DSA)

                        આ પ્રકારમાં બંને SIM  ચાલુ રહે છે એટલે કે બંને પર Call Receive ક Dial કરી શકીએ છીએ. એક પર જો Call  ચાલુ હોય તો બીજા SIM પર Call  કરતા એને waiting માં  જોઈ શકાય છે.કારણ કે આવા મોબાઈલ માં બીજા SIM માટે એક બીજું transreceiver હોય છે. જેને કારણે battery ઓછી ચાલે છે.

                        નવા મોબાઈલમાં Dual SIM Dual Standby (DSDS) નામની Technology  આવે જેમાં એક જ  transreceiver હોય છે જેની મદદથી બંને સીમ કાર્ડ ચાલી શકે છે.
Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment