Tuesday 10 April 2012

What is Flight Mode/Airplane Mode in Mobile ?


Flight Mode/Airplane Mode મોબાઈલ માં આવતા-જતા બધા Radio Parts  બંધ કરી દે છે. પરંતુ બીજા બધા function  ચાલુ રાખે છે.તેમાં Music Player  , Organizer  , Gallary જેવા Functions  નો સમાવેશ થાય છે કે જેમાં Radio  Transmitter  નો ઉપયોગ થતો નથી.

આ Function  જરૂરી છે કારણ  કે Flight  માં Wireless Device નો ઉપયોગ નિષેધ હોય છે.અમુક Airlines માં તો Flight Mode માં પણ આવા Device નો ઉપયોગ જ નિષેધ હોય છે.

Flight  Mode  નો મહત્વનો ઉપયોગ Flight  માં તો છે જ પણ તેનું અગત્ય નું બીજું Reason એ પણ છે કે એટલી ઉંચાઈએ અને ઝડપમાં પણ મોબાઈલ Towers Cell ને Service પૂરી ના પડી શકે.


Flight Mode નો Icon ઉપર દર્શાવ્યા પ્રમાણે હોય છે.

Flight ઉપરાંત અમુક એવી જગ્યા એ પણ Flight Mode નો ઉપયોગ થાય છે જે High Confidential Area હોય.

Flight Mode Airplane Mode , Offline Mode , Standalone Mode , Raidos Off  Mode તરીકે પણ ઓળખાય છે.
Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment